• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જી.એમ.ડોંડા પ્રાયમરી શાળાના વિદ્યાર્થીની હિન્દી પરીક્ષામાં સિધ્ધિ

જી.એમ.ડોંડા પ્રાયમરી શાળાના વિદ્યાર્થીની હિન્દી પરીક્ષામાં સિધ્ધિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ જી.એમ.ડોંડા પ્રાયમરી સ્કૂલમાં હિન્દી રાષ્ટ્રભાષા પ્રચાર પ્રસાર સમિતિ વર્ધા દ્વારા શુધ્ધ લેખન, પ્રવેશ પરીક્ષા યોજાય જેમા શુધ્ધલેખન સ્પર્ધામાં ધ્રુવીશાબા ચુડાસમા પ્રથમ, પટેલ વૃંદા દ્વીતીય નંબર પ્રાપ્ત કરેલ. જિલ્લા કક્ષાએ ધોરણ 8 દવે નિષ્ઠાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનુ ગૌરવ વધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...