ગણપતિ ગજાનનના ગુણવાન ગાવામાં નગરજનો તરબોળ

ભાવનગર શહેરમાં ગલીએ-ગલીએ આયોજિત ગણેશ ઉત્સવમાં શ્રદ્ધાળુ�ઓ ભક્તિરસમાં તરબોળ થઈ રહેલ છે. શહેરના તમામ વિસ્તારોમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:41 AM
Bhavnagar - ગણપતિ ગજાનનના ગુણવાન ગાવામાં નગરજનો તરબોળ
ભાવનગર શહેરમાં ગલીએ-ગલીએ આયોજિત ગણેશ ઉત્સવમાં શ્રદ્ધાળુ�ઓ ભક્તિરસમાં તરબોળ થઈ રહેલ છે. શહેરના તમામ વિસ્તારોમાં ગણરાજ પાર્વતીપુત્રના અનેકવિધ સ્વરૂપોના દર્શનાર્થે આબાલવૃદ્ધ શ્રદ્ધાળુ�ઓ ઉમટી પડે છે. મોડીસાંજ બાદ તો ગણપતિ બાપાની આરતીના જયઘોષથી આખુ શહેર ગુંજી ઉઠે છે. આ વર્ષે વિઘ્નહર્તા દેવના વિવિધ સ્વરૂપોએ ભારે આકર્ષણ જમાવ્યુ છે. આ વર્ષે ભાવનગર શહેરમાં ગણેશજીની મૂર્તિ‌�ઓમાં અનેક વિવિધતા જોવા મળી રહી છે. ઘણા સ્થળોએ માટીની પ્રતીમા જોવા મળે છે. તસવીર - અજય ઠક્કર

ગણેશોત્સવ

ફેક્ટ ફાઇલ

76

શહેરમાં મોટા આયોજન

250

મધ્યમ કક્ષાના આયોજનો

3 થી11 િદવસ

ગણપતિ ઉત્સવ

ઉજવણીમાં આયોજનો

ભજન-ડાયરો

રક્તદાન કેમ્પ

રામદરબાર, કથા

ગીતગાન

Bhavnagar - ગણપતિ ગજાનનના ગુણવાન ગાવામાં નગરજનો તરબોળ
X
Bhavnagar - ગણપતિ ગજાનનના ગુણવાન ગાવામાં નગરજનો તરબોળ
Bhavnagar - ગણપતિ ગજાનનના ગુણવાન ગાવામાં નગરજનો તરબોળ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App