• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - ભાવ વધારા, મોંઘવારી તથા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને ભાવનગર જિલ્લામાં સાંપડયો મિશ્ર પ્રતિસાદ

ભાવ વધારા, મોંઘવારી તથા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને ભાવનગર જિલ્લામાં સાંપડયો મિશ્ર પ્રતિસાદ

ગારિયાધાર

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:41 AM
Bhavnagar - ભાવ વધારા, મોંઘવારી તથા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને ભાવનગર જિલ્લામાં સાંપડયો મિશ્ર પ્રતિસાદ
ભાવવધારા, મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાયેલા સમગ્ર ગુજરાત બંધની સાથે ભાવનગર જિલ્લામાં પણ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી પેટ્રોલ ડીઝલના ભાવથી જનતા ત્રસ્ત છે. અને ભારે રોષ પણ બતાવી રહી છે. જિલ્લામાં ગારિયાધાર, સિહોર, ઉમરાળા, પાલિતાણા, વલભીપુર, તળાજા, મહુવા સહિતના શહેરોમાં બંધની ખાસ અસર જોવા મળી ન હતી. તસવીર - શિલ્પેશ પરમાર, ગૌરાંગ ઉલવા, રણધીરસિંહ ગોહિલ

સિહોર

ઉમરાળા

Bhavnagar - ભાવ વધારા, મોંઘવારી તથા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને ભાવનગર જિલ્લામાં સાંપડયો મિશ્ર પ્રતિસાદ
Bhavnagar - ભાવ વધારા, મોંઘવારી તથા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને ભાવનગર જિલ્લામાં સાંપડયો મિશ્ર પ્રતિસાદ
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App