Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - ઉત્સવની ઉજવણીમાં ૐ ગં ગણપતયે નમ:થી ૐ ક્ષિપ્રપ્રસાદનાય નમ: સુધીના મંત્રોનો ક્રેઝ

ઉત્સવની ઉજવણીમાં ૐ ગં ગણપતયે નમ:થી ૐ ક્ષિપ્રપ્રસાદનાય નમ: સુધીના મંત્રોનો ક્રેઝ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:41 AM

Bhavnagar News - આળસ, નિરાશા, રોજગાર પ્રાપ્તિ, આત્મબળ વગેરે દરેકમાં ઉપયોગી છે મંત્રો

  • Bhavnagar - ઉત્સવની ઉજવણીમાં ૐ ગં ગણપતયે નમ:થી ૐ ક્ષિપ્રપ્રસાદનાય નમ: સુધીના મંત્રોનો ક્રેઝ
    ભાવનગર | મહારાષ્ટ્ર જેવા ગણેશોત્સવનો માહોલ જામતા નવી પેઢીમાં પણ ગજાનનની ભક્તિનું મહત્ત્વ દિવસે દિવસે વધી રહ્યું છે.ૐ ગં ગણપતયે નમ:થી શરૂ કરીને ૐ િક્ષપ્રપ્રસાદનાય નમ: સુધીના મંત્રોનો ક્રેઝ છે. િવઘ્નહર્તા તો ગજાનન છે પરંતુ સાથે સાથે આળસ-નિરાશા દૂર કરવા, રોજગાર પ્રાપ્તિ માટે, આત્મબળ વધારવા જેવી બાબતોમાં પણ તેઓના મંત્રો ઉપયોગી છે. ગણપતિ ચાલીસા, સંકટમોચન, ગણેશસ્ત્રોત, ગણેશકવચ, સંતાન ગણપતિસ્ત્રોત, ઋણહર્તા ગણેશસ્ત્રોત જેવા પાઠ પણ યુવાનોમાં ફેવરિટ છે.

    એકદંત

    ગણેશ કવચ, ગણેશ સ્ત્રોત પણ ફેવરિટ

    ૐ ગં ગણપતયે નમ:
    એકદંતનો બીજ મંત્ર છે. તેનો જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

    ૐ હસ્તિ પિશાચિ લિખે સ્વાહા : અક્ષય ભંડાર પ્રદાન કરે છે. માણસોને તેના મન પર અને તેની ઈચ્છાઓ પર કાબૂ ન હોવાથી કામનાઓનો બોજો હોય છે.

    ૐ ગં નમ: િવઘ્નોને દૂર કરવા માટે તેમજ ધન આત્મબળ વધારવા માટે આ મંત્રનો જાપ આદર્શ છે.

    ૐ ગં ક્ષિપપ્રસાદનાય નમ: આળસ, નિરાશા, કલેશ, િવઘ્નો દૂર કરવા માટે આ મંત્રની આરાધના કરવી જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ