દાદાસાહેબ દેરાસરમાં મનહર ઉધાસે લીધો સૂપન ઝુલાવવાનો લાભ

Bhavnagar - દાદાસાહેબ દેરાસરમાં મનહર ઉધાસે લીધો સૂપન ઝુલાવવાનો લાભ
Bhavnagar - દાદાસાહેબ દેરાસરમાં મનહર ઉધાસે લીધો સૂપન ઝુલાવવાનો લાભ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:41 AM IST
સોમવારે શહેરના દાદાસાહેબ જૈન દેરાસર ખાતે જાણીતા ગઝલકાર મનહર ઉધાસે ગચ્છાધિપતિ પૂ.આ.હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદ લીધા હતા. ઉપરાંત આ અવસરે સૂપન ઝુલાવવાનો પણ ધર્મ લાભ લીધો હતો તેમજ ભાવનગર જૈન સંઘ માટે આગામી મહિના�”માં સંઘ જે પ્રમાણે આયોજન કરે તે રીતે લોક કલ્યાણ અર્થે કાર્યક્રમ આપવાની જાહેરાત પણ કરી હતી. તસવીર - અજય ઠક્કર

X
Bhavnagar - દાદાસાહેબ દેરાસરમાં મનહર ઉધાસે લીધો સૂપન ઝુલાવવાનો લાભ
Bhavnagar - દાદાસાહેબ દેરાસરમાં મનહર ઉધાસે લીધો સૂપન ઝુલાવવાનો લાભ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી