ઉધાર માલ આપવાની ના પાડતા વેપારીને ધમકી

Bhavnagar - ઉધાર માલ આપવાની ના પાડતા વેપારીને ધમકી

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:41 AM IST
ભાવનગર | ભાવનગર નવાપરામાં ટુ વ્હીલ ઓટો સ્પેરપાર્ટસની દુકાન ધરાવતા કિશોરભાઇ જાગનદાસ પંજવાણી (રહે.સરદારનગર)ની દુકાને ઉધારમાં માલસામાન લેવા આવેલ આરીફ મહંમદભાઇ બીલખીયાને વેપારીએ ના પાડતા તેણે ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

X
Bhavnagar - ઉધાર માલ આપવાની ના પાડતા વેપારીને ધમકી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી