યુનિવર્સિટી ભરતીમાં કોર્ટ દ્વારા નોટિસની બજવણી

Bhavnagar - યુનિવર્સિટી ભરતીમાં કોર્ટ દ્વારા નોટિસની બજવણી

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:41 AM IST
એમ.કે બી. ભાવનગર યુનિવર્સિટીનું શારીરિક શિક્ષણ નિયામક અને ડેપ્યુટી રજિસ્ટ્રારના બોગસ ભરતી પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન (મેન્ડેમસ તથા કવો વોરંટો રીટ પીટીશન ) ની નોટિસ અરજદારો દ્વારા યુનિ.ના સત્તાધીશો ને બજાવવા માટે આવતા તે આજ રોજ બન્ને અરજદારો ડો.પી.એ ગોહિલ અને ડો.�ઓમ ત્રિવેદી દ્વારા રૂબરૂ તમામ પક્ષકારોને બજવણી કરવામાં આવેલ છે. આ કેસની આગામી સુનાવણી 24 સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવેલ છે. ભાવનગર યુનિવર્સિટીમાં ગત માર્ચ માસમાં કરવામાં આવેલી ભરતીમાં ડેપ્યુટી રજીસ્ટ્રારની ભરતીમાં ડૉ.ઓમ ત્રિવેદી સંપૂર્ણ લાયકાત ધરાવતા હોવા છતા ઇન્ટરવ્યૂ કોલ ફાળવવામાં આવ્યો ન હતો, જ્યારે શારીરિક શિક્ષણ નિયામકની ભરતી નિયત નિયમોને નેવે મૂકીને કરવામાં આવી હોવાનો કેસ ડૉ.પી.એ.ગોહિલે દાખલ કર્યો છે.

X
Bhavnagar - યુનિવર્સિટી ભરતીમાં કોર્ટ દ્વારા નોટિસની બજવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી