તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • તાલીમ | શહેરની વિજ્ઞાન નગરી ખાતે વોકેશનલ ટ્રેનિંંગ પ્રોગ્રામ

તાલીમ | શહેરની વિજ્ઞાન નગરી ખાતે વોકેશનલ ટ્રેનિંંગ પ્રોગ્રામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલીમ | શહેરની વિજ્ઞાન નગરી ખાતે વોકેશનલ ટ્રેનિંંગ પ્રોગ્રામ

ભાવનગર| શહેરના આંબાવાડીમાં વિજ્ઞાનનગરીમાં ચાલતા સરકાર માન્ય રોજગારલક્ષી તાલીમ વર્ગમાં હાર્ડવેર, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, વિડીયો એડીટીંગ અને ટેલી જેવા તાલીમવર્ગો ચલાવાય છે. જેમાં હાર્ડવેરની નવી બેંચ શરૂ થવાની છે. જે માટે ઇચ્છુકોએ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 7 દરમિયાન આંબાવાડીમાં આવેલ વિજ્ઞાનનગરી ખાતે રૂબરૂ સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...