તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • }જલારામમંદિર આનંદનગર અન્નક્ષેત્રતીથીદાતાના સહયોગથી આજે રાત્રે 8

}જલારામમંદિર - આનંદનગર અન્નક્ષેત્રતીથીદાતાના સહયોગથી આજે રાત્રે 8

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}જલારામમંદિર - આનંદનગર

અન્નક્ષેત્રતીથીદાતાના સહયોગથી આજે રાત્રે 8 થી 10 પૂ.જલારામબાપાની ધુન, ભજન તથા પ્રસાદ રાખેલ છે.

}સુખડીયામહીલા મંડળ

તા.9/3નેબુધવારે બપોરે 4.30 થી 5.30 સામાયક - જાપ જ્ઞાતીની વાડીમાં રાખેલ છે.

}ઓમસાંઇ દરબાર પરીવાર - હાદાનગર

રાત્રે9 કલાકે ગામ પાલડી (અગીયાળી) ખાતે સ્વ.ધીરૂભા અજીતસિંહ ગોહિલના આત્માના કલ્યાણ અર્થે ગોહીલ પરીવાર તરફથી રાખેલ છે.

}સિદ્ધિવિનાયક મંદિર - કાળીયાબીડ

આજેસવારે 8 કલાકે મંગળા આરતી દર્શન, બપોરે 11.37 કલાકે રાજભોગ આરતી દર્શન, સાંજે 4 થી 6 બહેનોનો સત્સંગ, સાંજે 7 કલાકે ઉત્સવ આરતી દર્શન, સાંજે 7.30 થી 8 સુધી ગણેશ કથા ઉપર પ્રવચન, રાત્રે 8.31 કલાકે શયન આરતી દર્શન થશે.

}યોગદાસત્સંગ ધ્યાન કેન્દ્ર

જ્ઞાનવતારસ્વામી યુકતેશ્વરજીના મહાસમાધી દિવસ નિમિત્તે તા.9/3ના સવારે 8 થી 9 યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર 304 પાર્થ એપાર્ટમેન્ટ, સંસ્કાર મંડળ પર ધ્યાન ભજન રાખેલ છે.

}વિપશ્યનાસામુહીક સાધના

જુનાસાધકો માટે સવારે 7 થી 8 નવા સાધકો માટે સવારે 8 થી 8.30 તા.9/3ને બુધવારે સુચક મેડીકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ (જલારામ દર્શન, કાળુભા રોડ) ખાતે રાખેલ છે.

}મહિલાએક્યુપ્રેશર હોસ્પિટલ - કાળિયાબીડ

ડો.ચંદ્રીકાબેનસોની થેરાપી સેન્ટર તથા મહિલા એક્યુપ્રેશર હોસ્પિટલ, ભગવતી સર્કલ, કાળીયાબીડ ભાવનગરમાં આજે સાંજે 4 થી 7 બહેનોને હાથ, પગ, સાંધા, સાયટીકાના દુ:ખાવા, હૃદય, કીડની લીવરની તકલીફ તથા સંતાન પ્રાપ્તી માટે વિનામૂલ્યે કુદરતી ઉપચાર એક્યુપ્રેશર પોઇન્ટથી સારવાર અપાશે.

}એકશનઓન સ્વચ્છતા અભિયાન

એન.એસ.એસ.નાસ્વયંસેવકો દ્વારા એમ.કે.ભાવનગર યુનિ.ના અભિયાનમાં નોંધાવવા મોકલ્યા હતા. જેમાં એફ.વાય.બી.કોમ.ના બંને વિદ્યાર્થીઓને ભાવનગર કલેકટર ઓફિસ એન.આઇ.સી.હોલમાં સ્વચ્છતા કાર્યક્રમથી માહીતી મેળવવા વીડીયો કોન્ફરન્સ કાર્યક્રમમાં મેર મયુર ઇશ્વરભાઇ અને ઉપાધ્યાય હિમાંશુ રજનીકાંતભાઇ હાજર રહ્યા હતા.

}જલારામબાપાપ્રા.શાળા નં. 14

આનંદનગરનીજલારામબાપા પ્રા.શાળા નં.14 કુમારશાળામાં માતૃભાષા ગૌરવ દિન નીમીત્તે કવિઓ, લેખકના ફોટાનું પ્રદર્શન, વિવિધ કૃતિઓની પ્રસ્તૃતિ, નિબંધ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધાઓ, ગઝલ, વાર્તાકથન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમનું સંચાલન માવજીભાઇ મારૂએ કર્યું હતું.

}નંદકુંવરબામહિલા કોલેજ

એમ.કે.ેબી.યુનિ. દ્વારા માર્ચ - એપ્રીલ - 2016માં લેવાનાર પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના બાકી હોય તે વિદ્યાર્થીનીઓએ જરૂરી ડોક્યુમેન્ટસ સાથે તા.10 માર્ચને ગુરૂવાર સુધીમાં કોલેજ ખાતે સંપર્ક કરવો.

}નૈમિષારણ્યસાયન્સ કોેલેજ

માર્ચ-એપ્રિલ-2016માંલેવાનાર પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખમાં યુનિવર્સિટી દ્વારા વધારો કરવામાં આવેલ હોય જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના બાકી હોય તેમણે તા.10 માર્ચ સુધીમાં ઓનલાઇન ભરી દેવા.

અન્ય સમાચારો પણ છે...