વર્ષાને વહાલું વન અને વનને વહાલી વર્ષા...

વન અને વર્ષાનો એક બીજા સાથે વહાલપનો નાતો પરંપરાથી જોડાયેલો છે. વન હોય ત્યાં વર્ષા ભરપૂર હેત વરસાવે છે અને સામા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:41 AM
Bhavnagar - વર્ષાને વહાલું વન અને વનને વહાલી વર્ષા...
વન અને વર્ષાનો એક બીજા સાથે વહાલપનો નાતો પરંપરાથી જોડાયેલો છે. વન હોય ત્યાં વર્ષા ભરપૂર હેત વરસાવે છે અને સામા પક્ષે વર્ષાના હેતથી વન પણ પોતાનો રાજીપો હરિયાળી થકી પ્રદર્શિત કરે છે. ભાવનગરના વિક્ટોરિયા પાર્કમાં હાલમાં ચોમેર હર્યાળી પથરાઇ ગઇ છે અને ત્યાં ચાલએ ત્યારે એક પંક્તિ અચૂક યાદ આવે, કરતો જઇશ વૃક્ષની સાથે હું �ઓળખાણ જંગલની આરપાર અમસ્તા જવું નથી. તસવીર - અજય જોષી

X
Bhavnagar - વર્ષાને વહાલું વન અને વનને વહાલી વર્ષા...
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App