શહેરના ત્રણ વિસ્તારોમા મેગા હેલ્થ કેમ્પ યોજાશે

ભાવનગર | વડાપ્રધાનની વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સોમવારે સવારે 9 થી 12 ભરતનગરમાં 12 નંબરના બસસ્ટેશન સામે અર્બન હેલ્થ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:41 AM
Bhavnagar - શહેરના ત્રણ વિસ્તારોમા મેગા હેલ્થ કેમ્પ યોજાશે
ભાવનગર | વડાપ્રધાનની વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સોમવારે સવારે 9 થી 12 ભરતનગરમાં 12 નંબરના બસસ્ટેશન સામે અર્બન હેલ્થ સેન્ટર,મારૂતી આરોગ્યધામ ખાતે, કરચલીયાપરામાં વાલ્કેટગેઇટ પોલીસ સ્ટેશનની સામે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં તેમજ કુંભારવાડા પોલીસ ચોકીની સામે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં મેગા હેલ્થ કેમ્પ યોજાશે.

X
Bhavnagar - શહેરના ત્રણ વિસ્તારોમા મેગા હેલ્થ કેમ્પ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App