• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - જિલ્લા અાચાર્ય સંઘ દ્વારા આવતી કાલે યોજાશે વાર્ષિક અધિવેશન

જિલ્લા અાચાર્ય સંઘ દ્વારા આવતી કાલે યોજાશે વાર્ષિક અધિવેશન

ભાવનગર ઃ ભાવનગર જિલ્લા આચાર્ય સંઘ દ્વારા વાર્ષિક અધિવેશન તા. 12-9 ને બુધવારે સવારે 9.30 કલાકે શિવશકિત હોલમાં યોજાશે....

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:41 AM
Bhavnagar - જિલ્લા અાચાર્ય સંઘ દ્વારા આવતી કાલે યોજાશે વાર્ષિક અધિવેશન
ભાવનગર ઃ ભાવનગર જિલ્લા આચાર્ય સંઘ દ્વારા વાર્ષિક અધિવેશન તા. 12-9 ને બુધવારે સવારે 9.30 કલાકે શિવશકિત હોલમાં યોજાશે. જેમાં આચાર્ય ભરતી, ગ્રાન્ટ વર્ગવધારો, ગુણવત્તાલક્ષી શિક્ષણ વ.અંગે ચર્ચા થશે. આ અધિવેશનમાં ડીઇઅો માર્ગદર્શન આપશે. તેમજ આ વેળા સંતો, બોર્ડના સભ્યો અને શિક્ષણના તજજ્ઞો હાજર રહેશે.

X
Bhavnagar - જિલ્લા અાચાર્ય સંઘ દ્વારા આવતી કાલે યોજાશે વાર્ષિક અધિવેશન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App