Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - સિન્ધુનગરના ઝૂલેલાલ મંદિરમાં છપ્પનભોગ- મહાપ્રસાદ યોજાશે

સિન્ધુનગરના ઝૂલેલાલ મંદિરમાં છપ્પનભોગ- મહાપ્રસાદ યોજાશે

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:41 AM

ભાવનગર ઃ સિન્ધી સમાજ દ્વારા ઝુલેલાલ ચાલીસા વ્રત અંતગર્ત મંગળવારે રાત્રે છપ્પનભોગ, આરતી અને મહાપ્રસાદ સહિતના...

  • Bhavnagar - સિન્ધુનગરના ઝૂલેલાલ મંદિરમાં છપ્પનભોગ- મહાપ્રસાદ યોજાશે
    ભાવનગર ઃ સિન્ધી સમાજ દ્વારા ઝુલેલાલ ચાલીસા વ્રત અંતગર્ત મંગળવારે રાત્રે છપ્પનભોગ, આરતી અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. સાંજે 7.30 કલાકે આરતી સાંજે 7.30 કલાકે, છપ્પનભોગ રાત્રે 8.30 કલાકે રાખવામાં આવેલ છે. ધર્મપ્રેમીઓને ધર્મલાભ લેવા પધારવા ટ્રસ્ટીઓ,સેવાધારીઓ દ્વારા અનુરોધ કરાયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending