ચિન્મય મિશન દ્વારા રામદાસ આશ્રમ ખાતે પ્રવચનમાળા યોજાશે

ભાવનગર ઃ ચિન્મય મિશન દ્વારા શહેરના તા.11-9 થી તા.21-9 દરમીયાન શુકતાલથી પૂ. સ્વામી ઓમકારાનંદજી પધારશે. તેઓ શહેરના રામદાસ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:40 AM
Bhavnagar - ચિન્મય મિશન દ્વારા રામદાસ આશ્રમ ખાતે પ્રવચનમાળા યોજાશે
ભાવનગર ઃ ચિન્મય મિશન દ્વારા શહેરના તા.11-9 થી તા.21-9 દરમીયાન શુકતાલથી પૂ. સ્વામી ઓમકારાનંદજી પધારશે. તેઓ શહેરના રામદાસ આશ્રમ,મેઘાણી સર્કલ ખાતે સવારે 7 થી 8 ઉપનિષદ સાર તથા સાંજે 6.30 થી 7.30ગીતા અધ્યાય-2 પર પ્રવચન આપશે.

X
Bhavnagar - ચિન્મય મિશન દ્વારા રામદાસ આશ્રમ ખાતે પ્રવચનમાળા યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App