Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - દશાશ્રીમાળી વણિકજ્ઞાતિ મહિલા મંડળ દ્વારા તાલીમ વર્ગ યોજાશે

દશાશ્રીમાળી વણિકજ્ઞાતિ મહિલા મંડળ દ્વારા તાલીમ વર્ગ યોજાશે

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:40 AM

ભાવનગર ઃ દશા શ્રીમાળી મેશ્રી વણિક જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા તા. 24-9 થી તા.9-10 દરમિયાન રાત્રીના 9 થી 10 દરમિયાન જ્ઞાતિના...

  • Bhavnagar - દશાશ્રીમાળી વણિકજ્ઞાતિ મહિલા મંડળ દ્વારા તાલીમ વર્ગ યોજાશે
    ભાવનગર ઃ દશા શ્રીમાળી મેશ્રી વણિક જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા તા. 24-9 થી તા.9-10 દરમિયાન રાત્રીના 9 થી 10 દરમિયાન જ્ઞાતિના ભાઇઓ,બહેનો અને બાળકો માટે ગરબાના સ્ટેપ શીખવાડવાના વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે તા. 24-9 સુધીમાં જ્ઞાતિની ઓફિસમાં નામ નોંધાવી દેવા જણાવાયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending