• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - અલકનંદામાં ગંગાના તટે બદ્રીકાશ્રમમાં સીતારામ બાપુની કથાનુ આયોજન

અલકનંદામાં ગંગાના તટે બદ્રીકાશ્રમમાં સીતારામ બાપુની કથાનુ આયોજન

ભાવનગર ઃ સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત ચાર ધામ પૈકી પરમ પાવન નર નારાયણ ધામ એટલે બદ્રીકાશ્રમ ખાતે શિવકુંજ આશ્રમ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:40 AM
Bhavnagar - અલકનંદામાં ગંગાના તટે બદ્રીકાશ્રમમાં સીતારામ બાપુની કથાનુ આયોજન
ભાવનગર ઃ સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત ચાર ધામ પૈકી પરમ પાવન નર નારાયણ ધામ એટલે બદ્રીકાશ્રમ ખાતે શિવકુંજ આશ્રમ અધેવાડાના પ.પૂ.સંત સીતારામ બાપુના દિવ્ય વ્યાસાસને દિવ્ય ભાગવત કથાનુ આયોજન શિવકુંજ માનસ પરિવાર દ્વારા ત.18-9 થી 24-9ના ભાદરવા શુદ 9થી કરવામાં આવેલ છે. જેમા સમગ્ર સૌરાષ્ટ્ર અને ભાવનગર તેમજ એમ.પી.રાજસ્થાનના 240થી વધારે યાત્રીકો કથા અને ચાર યાત્રનો પૂ.બાપુ સાથે લાભ લેશે.

X
Bhavnagar - અલકનંદામાં ગંગાના તટે બદ્રીકાશ્રમમાં સીતારામ બાપુની કથાનુ આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App