Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - શ્રીમાળી સોની જ્ઞાતિ સમસ્ત કુકડીયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ કરાશે

શ્રીમાળી સોની જ્ઞાતિ સમસ્ત કુકડીયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ કરાશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:40 AM

ભાવનગર ઃ શ્રીમાળી સોની જ્ઞાતિ સમસ્ત કુકડીયા પરિવાર આયોજીત 11મો નવચંડી યજ્ઞ- આનંદનો ગરબો, સમુહ પ્રસાદનુ આયોજન...

  • Bhavnagar - શ્રીમાળી સોની જ્ઞાતિ સમસ્ત કુકડીયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ કરાશે
    ભાવનગર ઃ શ્રીમાળી સોની જ્ઞાતિ સમસ્ત કુકડીયા પરિવાર આયોજીત 11મો નવચંડી યજ્ઞ- આનંદનો ગરબો, સમુહ પ્રસાદનુ આયોજન તા.16-17ને રવિ, સોમવારના રોજ શ્રીમાળી સોની જ્ઞાતિની વાડીમાં રાખેલ છે. ત્યાર બાદ બપોરે 1 કલાકે શ્રીફળ હોમ વિધિ રાખવામાં આવેલ છે. તેમજ મહાપ્રસાદનુ આયોજન સમસ્ત કુકડીયા પરિવાર માટે કરવામાં આવ્યુ છે. તો સમસ્ત કુકડીયા સોની પરિવારનુ પધારવા આમંત્રણ પાઠવાયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending