શિશુવિહારમાં દ્રષ્ટિ ચકાસણી તેમજ ચશ્મા વિતરણ કરાશે

ભાવનગર ઃ શિશુવિહાર સંસ્થાના ફિઝીયોથેરાપી સેન્ટરમાં રવિવારે સાંજે 5 થી 7 દમ્યાન કેરોમીટર ઉપર ચશ્માના નંબર કાઢી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:40 AM
Bhavnagar - શિશુવિહારમાં દ્રષ્ટિ ચકાસણી તેમજ ચશ્મા વિતરણ કરાશે
ભાવનગર ઃ શિશુવિહાર સંસ્થાના ફિઝીયોથેરાપી સેન્ટરમાં રવિવારે સાંજે 5 થી 7 દમ્યાન કેરોમીટર ઉપર ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે. તેમજ જરૂરીયાત અનુસાર નજીકના જ ચશ્મા આપવામાં આવશે. સુધાબેન શાહના સહયોગથી પ્રત્યેક રવિવારે અપાનાર વિશેષ સુવિધા અંતર્ગત નામ નોંધાવનાર 20 વયસ્કોને નંબર કાઢી અાપવામાં આવશે.

X
Bhavnagar - શિશુવિહારમાં દ્રષ્ટિ ચકાસણી તેમજ ચશ્મા વિતરણ કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App