Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - શહેરના કાળીયાબીડ ખાતે 1111 લાડુના મહાયજ્ઞનું થયું આયોજન

શહેરના કાળીયાબીડ ખાતે 1111 લાડુના મહાયજ્ઞનું થયું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:40 AM

ભાવનગર ઃ શહેરના કાળીયાબીડમાં અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિરમાં અષ્ટમ પાટોત્સવની તા. 13-9 ને ગુરૂવારે ઉજવણી કરાશે....

  • Bhavnagar - શહેરના કાળીયાબીડ ખાતે 1111 લાડુના મહાયજ્ઞનું થયું આયોજન
    ભાવનગર ઃ શહેરના કાળીયાબીડમાં અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિરમાં અષ્ટમ પાટોત્સવની તા. 13-9 ને ગુરૂવારે ઉજવણી કરાશે. આ પ્રસંગે સવારે 8 કલાકે મંગળા આરતી, સવારે 9.31 કલાકે યજ્ઞ પૂજા, બપોરે 12.31 કલાકે રાજભોગ આરતી, બપોરે 3.15 કલાકે 1111 લાડુનો હોમ,બપોરે 4.15 કલાકે બહેનોના સત્સંગ બાદ શ્રીફળ હોમાશે. સાંજે 6.15 કલાકે 108 દિપમાળા સાથે ઉત્સવની આરતી,સાંજે 7 ક. સમુહ મહાપ્રસાદ રાખેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ