સોની યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ થશે

Bhavnagar - સોની યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ થશે

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:40 AM IST
ભાવનગર ઃ શ્રીમાળી સોની યુવક મંડળ દ્વારા તા. 24-2-19 ને રવિવારે ભાવનગર ખાતે 13માં સમુહલગ્નોત્સવ યોજાશે. જેના ફોર્મ માટે અશોકભાઇ એલ. ચાંપાનેરી (દરેડવાળા) અથવા મીતુલભાઇ જે. ધોળકીયા (લાઠીદડવાળા) સાંઇબાબા કોમ્પ્લેક્ષ,શેરડીપીઠનો ડેલો,ભાવનગર)નો સંપર્ક સાધવા વિનંતી કરાઇ છે.

X
Bhavnagar - સોની યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ થશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી