નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સાધન સહાયનું કરાશે વિતરણ

Bhavnagar - નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સાધન સહાયનું કરાશે વિતરણ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:40 AM IST
ભાવનગર ઃ નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ દર્દી�ઓને ઘરે ઉપયોગ કરવા માટે વિનામૂલ્યે માત્ર ડિપોઝીટ ભરીને વોકર, ફોલ્ડીંગ વોકર, ટોઇલેટ ચેર, વોકીંગ સ્ટીક, શેકની થેલી, થર્મોમીટર, યુરીન પોટ તથા બેડપાન વ. સાધનો વાપરવા આપવામાં આવશે. સાધનો મેળવવા ઇચ્છુકોએ ફાઉન્ડેશનના કાર્યાલયમાં રાકેશભાઇ (મો. 9099363536કુંભારવાડા, ગઢેચી રોડ, રાધે કૃષ્ણ પાર્ટી પ્લોટની સામે,ભાવનગર)નો સંપર્ક સાધવો.

X
Bhavnagar - નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સાધન સહાયનું કરાશે વિતરણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી