તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારે વરસાદના કારણે કોચ્ચુવેલી ટ્રેન રદ્દ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ભારતમાં ભારે વરસાદના કારણે કોચ્ચુવેલી ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ભાવનગર રેલવેએ જણાવ્યું કે ભાવનગરથી રવિવાર તા.19ના રોજ ઉપડનારી ભાવનગર-કોચ્ચુવેલી ટ્રેન નં. 19260 રદ્દ કરવામાં આવી છે. આ ગાડી દર રવિવારે સવારે 7:15 વાગ્યે ઉપડે છે અને મંગળવારે 6:5 વાગ્યે કોચિવલી પહોંચાડે છે. યાત્રી�ઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે આ કેન્સલેશનને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરે. તેવી રેલવેના મુસાફરોએ તંત્ર પાસે લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...