Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - સ્નેહા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક આરોગ્ય વિજ્ઞાન સંગોષ્ઠિ કરાશે

સ્નેહા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક આરોગ્ય વિજ્ઞાન સંગોષ્ઠિ કરાશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:40 AM

ભાવનગર ઃ સ્નેહા ફાઉન્ડેશન, સ્વાશ્રયી આરોગ્ય પરિવાર અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવારના સંયુકત...

  • Bhavnagar - સ્નેહા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક આરોગ્ય વિજ્ઞાન સંગોષ્ઠિ કરાશે
    ભાવનગર ઃ સ્નેહા ફાઉન્ડેશન, સ્વાશ્રયી આરોગ્ય પરિવાર અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવારના સંયુકત ઉપક્રમે આયોજીત પ્રાકૃતિક આરોગ્ય વિજ્ઞાન સંગોષ્ઠિનુ આયોજન કરેલ છે. આ સંગોષ્ટિ તા.7-1 રવિવારે સવારે 9 થી 5 શિશુવિહાર ખાતે રાખેલ છે. રસ ધરાવનારે જયોતિ એન્ટરપ્રાઇઝ શોપ નં.7 સમન્વય કોમ્પલેક્ષ ડો.ઘોઘાવાળાની સામે તા.17ના સવારે 9 થી 1માં સંપર્ક કરવો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending