Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા યોજાશે હિન્દીની અનેક પરીક્ષાઓ

સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા યોજાશે હિન્દીની અનેક પરીક્ષાઓ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:40 AM

ભાવનગર ઃ સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિની બાળપોથી, પહલી,દૂસરી અને તીસરી તેમજ ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદની...

  • Bhavnagar - સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા યોજાશે હિન્દીની અનેક પરીક્ષાઓ
    ભાવનગર ઃ સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિની બાળપોથી, પહલી,દૂસરી અને તીસરી તેમજ ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદની પરીક્ષા�ઓનું આ વર્ષે ગણેશ ચતુર્થી મહોત્સવને અનુલક્ષીને હવે તા.29 અને 30 સપ્ટેમ્બરના રોજ યોજાશે. નવી પરીક્ષા તારીખનો કાર્યક્રમ અલગ પરિપત્રથી સંબંધીતોને મોકલવામાં આવશે.ભાવનગર શહેર અને જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓએ આ અંગે વધુ માહિતી માટે સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિનો સંપર્ક સાધવો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ