Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - શહેરની સ્વામિનારાયણ હાઇ.ના છાત્રો દ્વારા પ્રેરણાદાયક સત્કાર્ય

શહેરની સ્વામિનારાયણ હાઇ.ના છાત્રો દ્વારા પ્રેરણાદાયક સત્કાર્ય

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:40 AM

ભાવનગર ઃસરદારનગરમાં સ્વામિનારાયણ ગુરૂકુળના નીલકંઠવર્ણી ઇકો કલબના છાત્રો દ્વારા પર્યાવરણની જાળવણીના ઉમદા...

  • Bhavnagar - શહેરની સ્વામિનારાયણ હાઇ.ના છાત્રો દ્વારા પ્રેરણાદાયક સત્કાર્ય
    ભાવનગર ઃસરદારનગરમાં સ્વામિનારાયણ ગુરૂકુળના નીલકંઠવર્ણી ઇકો કલબના છાત્રો દ્વારા પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુથી ગણપતિ ઉત્સવનમાં પી.�ઓ.પી.ની મુર્તિના સ્થાને માટી, સોપારી, આઇસ્ક્રીમની ચમચી, સુતળી, નાળિયેરના છાલામાંથી આર્દશ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરતા આચાર્ય અને શિક્ષકોની સરાહના મેળવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ