ડીવાઇડરની શોભા વધારવતા ગ્રીનસિટી દ્વારા વૃક્ષારોપણ કરાયુ

ભાવનગર ઃ શહેરને હરીયાળુ બનાવવા માટે માધવદર્શનથી રબ્બર ફેકટરી રોડ પરના ડીવાઇડરમાં સ્ટીબાર્સ રી-રોલર્સના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:40 AM
Bhavnagar - ડીવાઇડરની શોભા વધારવતા ગ્રીનસિટી દ્વારા વૃક્ષારોપણ કરાયુ
ભાવનગર ઃ શહેરને હરીયાળુ બનાવવા માટે માધવદર્શનથી રબ્બર ફેકટરી રોડ પરના ડીવાઇડરમાં સ્ટીબાર્સ રી-રોલર્સના સીરાઝભાઇ માંકડાના સૌજન્યથી વધુ 25 વૃક્ષોનુ વૃક્ષારોપણ ગ્રીનસિટીના સૌજન્યથી કરવામાં આવ્યુ હતુ આમ અત્યાર સુધીમાં આ ડીવાઇડરમાં 75 હનુમાન ચંપા વૃક્ષોનુ વૃક્ષારોપણ થઇ ગયેલ છે. અને હજુ 50 વૃક્ષોનુ વૃક્ષારોપણ આગામી દિવસોમાં કરાશે.

X
Bhavnagar - ડીવાઇડરની શોભા વધારવતા ગ્રીનસિટી દ્વારા વૃક્ષારોપણ કરાયુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App