Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - સિન્ધુ સોશ્યલ સર્કલ દ્વારા સન્માન સમારોહનું કરાયેલું આયોજન

સિન્ધુ સોશ્યલ સર્કલ દ્વારા સન્માન સમારોહનું કરાયેલું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:40 AM

ભાવનગર ઃ સિન્ધુ સોશ્યલ સર્કલ દ્વારા તા.23-9 ના બપોરે 1.30 કલાકે શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમમાં ધો.9 થી પી.જી. સુધીના...

  • Bhavnagar - સિન્ધુ સોશ્યલ સર્કલ દ્વારા સન્માન સમારોહનું કરાયેલું આયોજન
    ભાવનગર ઃ સિન્ધુ સોશ્યલ સર્કલ દ્વારા તા.23-9 ના બપોરે 1.30 કલાકે શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમમાં ધો.9 થી પી.જી. સુધીના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે. જે અંગે કાર્યવહેંચણી માટે તા. 13-9 ને ગુરૂવારે રાત્રે 8.30 કલાકે મીલાપ રેસ્ટોરન્ટ, રૂપાણી સર્કલ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending