• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - શહેરમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમુહ મહાપ્રસાદનો કાર્યક્રમ

શહેરમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમુહ મહાપ્રસાદનો કાર્યક્રમ

ભાવનગર ઃ તા. 11-9 ને મંગળવારે ભાદરવા સુદ બીજે હસ્ત નક્ષત્ર આવતુ હોય શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા બપોરે 12 કલાકે...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:40 AM
Bhavnagar - શહેરમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમુહ મહાપ્રસાદનો કાર્યક્રમ
ભાવનગર ઃ તા. 11-9 ને મંગળવારે ભાદરવા સુદ બીજે હસ્ત નક્ષત્ર આવતુ હોય શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા બપોરે 12 કલાકે જ્ઞાતિભોજન જ્ઞાતિની વાડી (ડો. ગજજરના દવાખાના સામે, દિવાનપરા રોડ) ખાતે રાખેલ હોય જ્ઞાતિજનોએ પ્રસાદ લેવા પધારવા નિમંત્રણ પાઠવાયુ છે.

X
Bhavnagar - શહેરમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમુહ મહાપ્રસાદનો કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App