• Gujarati News
  • યુનિ.ના પરિણામો જાહેર કરવા કુલપતિ સમક્ષ રજુઆત

યુનિ.ના પરિણામો જાહેર કરવા કુલપતિ સમક્ષ રજુઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી બી. કોમ. અને બી.બી.એ. સેમસ્ટર-6, એફ. વાય. અને એસ.વાય. બી. કોમ. અને બી.બી.અે.ની પરીક્ષા પુર્ણ થયાને એક મહિનાથી પણ વધારે સમય થયેલ હોવા છતા હજુ સુધી તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા હોય બારામા઼ કોર્ટ મેમ્બરે કુલપતિને પત્ર પાઠવી તાકીદે તે પરીક્ષાઅોના પરિણામ જાહેર કરવા માંગ ઉઠાવી છે.