કોર્પો ગણવેશ સહાય રોકડમાં ચુકવશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : મ્યુ.કોર્પોરેશન દ્વારા વર્ગ-3 અને 4ના કર્મચારીઓને ગણવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે સહાય રોકડમાં ચૂકવવા માટે નોકરિયાત સભા દ્વારા કમિશનરને રજુઆત કરાઇ હતી, જેના પગલે ગણવેશ સહાય રોકડમાં ચુકવવાનો કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવતા કર્મચારી વર્ગમાં રાહતની લાગણી જન્મી છે.

અન્ય સમાચારો પણ છે...