ભાવનગર તાલુકાની ખેલ મહાકુંભ સ્પર્ધા

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:40 AM IST
Bhavnagar - ભાવનગર તાલુકાની ખેલ મહાકુંભ સ્પર્ધા
ભાવનગર | િજલ્લા રમત-ગમત અધિકારી ભાવનગર દ્વારા વર્ષ 2018-19ના ભાવનગર તાલુકા કલા કાર્યક્રમ અંતર્ગત ચેસ, યોગાસન, શુટિંગ બોલ તા.20-8-18 રસ્સા ખેંચ, વોલીબોલ તા.21-9, ખો-ખો, બહેનો તા.22-9, ખો-ખો ભાઈઓ તા.23-9 એથ્લેટીક્સ ભાઈઓ તા.24-9, એથ્લેટીક્સ બહેનો તા.25-9, કબડ્ડી બહેનો તા.26-9 તથા કબડ્ડી ભાઈઓ તા.27-9નાં તમામ સ્પર્ધા માતુશ્રી એસ.એમ. રોયલામાં ઉ.મા.શાળા ભુંભલી મુકામે યોજાશે.

X
Bhavnagar - ભાવનગર તાલુકાની ખેલ મહાકુંભ સ્પર્ધા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી