સૌરાષ્ટ્ર સમાચારના વિજેતા ગ્રાહકોએ ઈનામો મેળવી લેવા

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:40 AM IST
Bhavnagar - સૌરાષ્ટ્ર સમાચારના વિજેતા ગ્રાહકોએ ઈનામો મેળવી લેવા
ભાવનગર ¿ સૌરાષ્ટ્ર સમાચાર વાર્ષિક ગ્રાહક યોજનાના દર દસ ગ્રાહકે એક ગ્રાહકને ઈનામ મળે તે માટે ઈનામી ડ્રોમાં 8 નંબર જાહેર થયેલ છે. આથી ગત વર્ષના જે ગ્રાહકોને પાકી પહોંચ પાછળ છેલ્લો અંક 8 આવતો હોય તે ભાવનગર જિલ્લાના ગ્રાહકોએ સૌરાષ્ટ્ર સમાચારની તાલુકા કક્ષાએ જે તે બ્યુરો ઓફીસ ખાતે રૂબરૂ અથ‌વા એજન્ટ મારફત પોતાનું ઈનામ પાકી પહોંચ બતાવીને મેળવી લેવું.

X
Bhavnagar - સૌરાષ્ટ્ર સમાચારના વિજેતા ગ્રાહકોએ ઈનામો મેળવી લેવા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી