ભાવનગરમાં 1000 પુરૂષ સામે માત્ર 907 સ્રીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ જીલ્લામાં દર 1000 પુરૂષની વસ્તી સામે સ્રી�ઓની સંખ્યા 907 છે ત્યારે અસમાનતાને હટાવવા માટે સમાજના વિવિધ સ્તરો પર પ્રયત્ન થવા જોઇએ. રેશિયો અસમાન થવા માટે સમાજમાં થઇ રહેલી સ્ત્રીભ્રૂણ હત્યા�ઓ વિશેષત: જવાબદાર હોઇ સ્રી સશ્તિકરણના ભાગ રૂપે આજે ભાવનગરના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આજે રેલી કાઢીને લોકોને સ્રીના મહત્વ અંગે સંદેશ આપ્યો હતો. આરોગ્ય સુત્રો અનુસાર ભાવનગર જીલ્લાની માનવ વસ્તીમાં સરભર કરવાના પ્રયત્નોના ભાગ રૂપે ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...