ITIમાં કાલથી પ્રવેશનો બીજો રાઉન્ડ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર ખાતેની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે એડમિશન-2017ના બીજા રાઉન્ડ અંતર્ગત મેરિટ પ્રમાણે ઉમેદવારોને હાજર રહેવાનું રહેશે જેમાં તા.16 �ઓગસ્ટને બુધવારે સવારે 9 કલાકે 1થી 300, બપોરે 1 કલાકે 301થી 600 અને સાંજના 4 વાગ્યાથી 600થી 1050 સુધીના મેરિટ ક્રમ ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા કોલેજના આચાર્યએ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...