• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સૌથી ઉંચા ખારડુંગ પાસમાં ડો.માંડવિયા ધ્વજવંદન કરશે

સૌથી ઉંચા ખારડુંગ પાસમાં ડો.માંડવિયા ધ્વજવંદન કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીયરોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ વે શિપીંગ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા તા.13 થી 16 �ઓગસ્ટ સુધી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે જેમાં તા.15 �ઓગસ્ટના આઝાદી દિન નિમિત્તે સવારે 9.15 કલાકે દુનિયાના સૌથી ઉંચા પાસ ખારડુંગ પાસ ખાતે 17,852 ફૂટની ઉંચાઇએ ધ્વજારોહણ કરી મહેમાનો અને નાગરિકોને સંબોધન કરશે. તિરંગા યાત્રા નિમિત્ત બાઇક રેલી કાઢી સુરતની બાઇકર્સ ક્લબની 45 બહેનો સુરતથી લેહ આવનારા છે. તે�ઓ કાર્યક્રમમાં હાજરી આપશે. ધ્વજારોહણ બાદ બપોરે 2 કલાકે લેહ ગેટથી ચોગલામસર ચોક સુધી યોજાનારી તિરંગા યાત્રામાં પણ ડો.મનસુખભાઇ માંડવિયા ઉપસ્થિત રહેશે.

તિરંગા યાત્રામાં પણ ઉપસ્થિત રહેશે

કાશ્મીરમાં 17,852 ફૂટ ઉંચાઇએ હાજર રહી ડૉ.મનસુખભાઇ ધ્વજ વંદન કરશે

અન્ય સમાચારો પણ છે...