• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - વિદ્યાર્થીઓએ ઉત્તમ ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા લાગી જવું

વિદ્યાર્થીઓએ ઉત્તમ ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા લાગી જવું

Á પાલિતાણા કન્યા વિદ્યાલયમાં જૈન મુનિનું વ્યાખ્યાન યોજાયું

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:40 AM
Bhavnagar - વિદ્યાર્થીઓએ ઉત્તમ ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા લાગી જવું
પાલિતાણા એજયુ. સોસાયટી દ્વારા સંચાલીત એમ.એમ. કન્યા વિદ્યાલયમાં શાળાકીય મહેમાન મંડળ પ્રવૃતિ અંતર્ગત જૈન મુનિનુ વિદ્વતાસભર વ્યાખ્યાન યોજાયુ હતુ. જેમાં તેઓઅે રાષ્ટ્રીયતાને કેન્દ્ર સ્થાને રાખી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો ઉત્તમ પ્રયાસ કરેલ.

પાલિતાણા સ્થિત અેમ.અેન. કન્યા વિદ્યાલયમાં મહેમાન મંડળ પ્રવૃતિ વિમલસુરીશ્વરજી મ.સા. (ભાઇ મહારાજ) અને પુ.આ.ભ. વિમલ સુરીશ્વર મ.સા.ને શાળા દ્વારા આમંત્રીત કરવામાં આવેલ. જેમાં પૂ.આ.ભ. વિમલ સુરીશ્વર મ.સા.એ રાષ્ટ્રીયતા રાષ્ટ્રભાવના પર વિદ્વતાસભર વ્યાખ્યાન આપેલ. ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી સારા સંસ્કારોનુ સિંચન, જીવનમાં માતા પિતા ગુરૂનુ મહત્વ, વિદ્યાનુ મહત્વ, દ્રઢ નિશ્ચય, હકારાત્મક વિચારણા જીવનમાં ઉતમ ધ્યેય નિર્ધારિત કરી તેને પ્રાપ્ત કરવાની રાષ્ટ્રભાવનાના લાગી જવા હાંકલ કરી હતી.

X
Bhavnagar - વિદ્યાર્થીઓએ ઉત્તમ ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા લાગી જવું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App