વૃદ્ધા પેન્શન બંધ થઇ જતા કફોડી હાલત

Bhavnagar - વૃદ્ધા પેન્શન બંધ થઇ જતા કફોડી હાલત

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:40 AM IST
વરતેજ : ભાવનગર તાલુકાના ખડસલીયા ગામના વયોવૃદ્ધ અને નિરાધાર દંપતી ત્રિભોવનભાઇ પ્રજાપતિ અને કાનુબેન ત્રિભોવનભાઇની પાછળ આજીવિકા માટે આધાર ન હોય સરકારની યોજના મુજબ વયવંદના વૃદ્ધા પેન્શન સહાય તાલુકા મામલતદાર કચેરી મારફત મળવા પાત્ર હોવા છતાં છેલ્લા દશ મહિનાથી મળતી બંધ થઇ જવા પામેલ આ સામે રજુઆત કરતા ફરી પેન્શન શરૂ કરવામાં આવેલ પરંતુ દશ મહિનાથી પેન્શન ન મળતા પોતાની આજીવિકા પેન્શન ન મળતા ખુબ જ કફોડી દશામાં આ દંપતી મુકાઇ જવા પામેલ છે.

X
Bhavnagar - વૃદ્ધા પેન્શન બંધ થઇ જતા કફોડી હાલત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી