તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • પૂર્વમાં ઊગતો સૂર્ય નિહાળવોએ આજે દરેકના નસીબમાં નથી હોતું. અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વમાં ઊગતો સૂર્ય નિહાળવોએ આજે દરેકના નસીબમાં નથી હોતું. અને

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂર્વમાં ઊગતો સૂર્ય નિહાળવોએ આજે દરેકના નસીબમાં નથી હોતું. અને એમાંય કોઇ ખાસ જગ્યાએથી નિહાળવોએ એક લહાવો ગણાય છે.ભાવનગર રોડ પર રાજપરા (ખો) ગામે હાઇ-વે પર સૂર્ય રોડમાંથી નીકળ્યો હોય એવું અદભુત દશ્ય પ્રસ્તુત તસવીરમાં દશ્યમાન થાય છે. અને અદભુત દશ્યને સાક્ષાત નિહાળવોએ જીવનની એક મજા ગણાય. તસવીરમાં ઉગતો સૂર્ય અને માર્ગનો સમન્વય જાણે કે જીવનો પંથ આવી રીતે આગળ વધતો રહેતો હોય જેમાં કયાંક સીધો, કયાંક યુ ટર્ન આવતો હોય તેવી ગવાહી આપે છે તો બીજી બાજુ ઉગતી પ્રતિભા માટે જીવનનો માર્ગ હંમેશા ખુલ્લો હોવાનુ સાબિત કરે છે. તસવીર- ગૌરાંગ ઉલવા

ઉગતા સૂરજનો અદભુત નજારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો