તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણની જરી પુરાણી ફેકલ્ટી ઉપલબ્ધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરમાંથીસ્થળાંતરની સમસ્યા ગંભીર કહી શકાય એટલી હદે વકરી ગઇ છે ત્યારે યુવાનોના સ્થળાંતરનું એક મુખ્ય કારણ ઉચ્ચ શિક્ષણમાં ક્વોલીટી એજ્યુકેશનનો અભાવ ગણી શકાય ઉપરાંત જરી પુરાણી આર્ટસ, કોમર્સ અને સાયન્સ જેવી ફેકલ્ટી આપણે ત્યાં ઉપલબ્ધ છે. વ્યવસાયલક્ષી ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું નથી.

વર્ષોથી ચાલ્યા આવતા એક સમાન પ્રકારના ઉચ્ચ શિક્ષણને લીધે ભાવનગરમાં માત્ર કારકૂનો પેદા થાય તેવી સ્થિતિ છે. ભાવનગરનો ઉગતો દીકરો કે દીકરી ગમે તેટલી ટેલેન્ટેડ હોય તો પણ તે ઇસરોના ચેરમને તો અહીંયા રહીને બની શકે. ભાવનગરમાં 152 કિલોમીટરનો દરિયા કાંઠો છતાં મરિન યુનિ. કે દરિયાઇ લક્ષી ઉદ્યોગો, સમુદ્ર વાહનવ્યવહાર વિ. વિકસ્યા નથી. વર્તમાન યુગ ઉચ્ચ અને ક્વોલીટી ટેકનોલોજીનો સમય છે. ત્યારે ભાવનગરના તેજસ્વી વિદ્યાર્થી કારકિર્દીઘડવા બહારગામ ચાલ્યા જાય છે. : ઉદ્યોગપતી�ઓનો અભાવ છે. આંતરમાળખાગત સુવિધાનો અભાવ છે. આથી જો ભાવનગરવાસી�ઓને આબાદ, સમૃદ્ધ અને સુખી થવું હશે તો આજથી એક થવા વચનબદ્ધ થવું પડશે. તો સ્થળાંતર અટકશે.

-મહાસુખઆઇ.બારોટ, નિવૃત પ્રાધ્યાપક, ભાવનગર

મોબાઇલનં.9408430661

152 કિ.મી.નો સમુદ્રતટ હોય મરિન યુનિ. સ્થાપી તેને લગતા ઉદ્યોગો વિકસાવી શકાય

સ્થળાંતર રોકવા ક્વોલીટી શિક્ષણ વધારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો