તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • એમ.કે. ભાવનગર યુનિવર્સિટીની રંગમંચની ટીમએ વર્ષે માઇમની પ્રસ્તુતિમાં વેસ્ટ ઝોન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમ.કે. ભાવનગર યુનિવર્સિટીની રંગમંચની ટીમએ વર્ષે માઇમની પ્રસ્તુતિમાં વેસ્ટ ઝોન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.કે. ભાવનગર યુનિવર્સિટીની રંગમંચની ટીમએ વર્ષે માઇમની પ્રસ્તુતિમાં વેસ્ટ ઝોન કક્ષાએ દ્વિતીય અને નેશનલ કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે. પેરા �ઓલમ્પિકની થીમ પર આધારિત પ્રસ્તુતિમાં મનન અજવાળિયા, કિશન ડાભી, નિકુંજ ખાંભડીયા, હેમલ ખાટસુરીયા અને કૌશલ ત્રિવેદી વ.એ અભિનય કર્યો હતો. માઇમનું દિગ્દર્શન મેહુલ ભીલ અને શકિતસિંહ પરમારએ માર્ગદર્શન આપ્યુ હતુ.

યુનિ.ની રંગમંચની ટીમ નેશનલ લેવલે ચેમ્પિયન બની

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો