તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલવાડા સર્કલના માર્ગ અંગે રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાભીલવાડા સર્કલથી તિલકનગરના દ્વિમાર્ગી રોડ બનાવવાનું કાર્ય ધીમી ગતિએ ચાલે છે જે સત્વરે પૂર્ણ કરવા,દિપકચોકના સર્કલનું કામ ઝડપી શરૂ કરવા તેમજ અકસ્માતના નિવારણ માટે શહેરના જશોનાથ સર્કલથી પાનવાડીનો રોડ પહોળો કરવા, રાધામંદિરથી રબ્બર ફેકટરીનો રોડ પહોળો બનાવવા સહિતના પડતર પ્રશ્નોની ભાજપના અગ્રણી કિશોર ભટ્ટ દ્વારા કમિશનરને રજુઆત કરાઇ છે.

માર્ગની હાલત લાંબા સમયથી બિસ્માર હોય વાહનચાલકો નાના-મોટા અકસ્માતોના ભોગ બની રહ્યા છે ત્યારે ઉકેલ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો