તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર પોલીસ સામે ત્રાસ ગુજાર્યાના આક્ષેપ સાથે ધરણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર પોલીસ સામે ત્રાસ ગુજાર્યાના આક્ષેપ સાથે ધરણા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરશહેરના ગુલશન ટેનામેન્ટમાં રહેતા કતાણી સમીમબાનુના ઘરે ગત વર્ષે કલર કામ કરવા આવેલો શખ્સ રૂ.10 હજાર લઇને ચાલ્યો જતા અંગે સ્થાનિકપોલીસમાં ફરીયાદ કરવા ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા ફરીયાદ લેવામાં ગલ્લા તલ્લા મારી હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે જવાબદાર સામે પગલા લઇને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સમીમાબાનુ શનિવારથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીને ધરણા પર બેઠા છે. ન્યાય મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચિમકી તેમના દ્વારા અપાઇ છે. અંગે આક્ષેપ કરતા સમીમબાનુએ જણાવ્યુ હતુ કે તે છેતરપીંડીના પુરાવા સાથે ફરીયાદ કરવા ગઇ હતી પણ સી ડીવીઝન પોલીસ મથકમાં ગલ્લા તલ્લા કરાયા હતા. અને અપમાન કર્યુ હતુ. એસપીએ પણ રજુઆતને ધ્યાને લેતા આખરે ગાંધીનગરમાં ધરણા શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો