તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગરમાંથી ચકલીની પ્રજાતિ જાણે અદ્રશ્ય થઈ ગઈ હોય રીતે વસ્તી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાંથી ચકલીની પ્રજાતિ જાણે અદ્રશ્ય થઈ ગઈ હોય રીતે વસ્તી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરમાંથી ચકલીની પ્રજાતિ જાણે અદ્રશ્ય થઈ ગઈ હોય રીતે વસ્તી ઘટી ગઈ છે ત્યારે આપણી આગળની પેઢીને ચકલીને જોવા મ્યુઝિયમ કે ફિલ્મમાં જવું પડે તે હેતુથી તા.20 માર્ચને સોમવારે ‘સેવ સ્પેરો ડે’ (ચકલી બચાવ દિન)ની ઉજવણી વિશ્વ સ્તરે કરવામાં આવશે. ચકલી વૃક્ષો ઉપર માળો નથી બાંધતી. અગાઉ મકાનોમાં નળિયા અને લાકડાંના બાંધકામો હતા. આવા ઘરોના બાકી-બારણાની પાછળ કે માળીયા, અભરાઇમાં કે ઘરના રૂમોમાં લટકતી તસવીરોની પાછળ ચકીબેન અને ચકારાણા માળો બાંધતા. હવે એમની સુવિધા છીનવાઇ ગઇ છે. તસવીર જોતા ભુપેન્દરસીંગના અવાજે ગવાયેલું ઘરોંદાનું ગીત એક અકેલા ઇસ શહેરમાં..રાત મેં યા દોપેહરમાં.. આબુદાના ઢુંઢતા હે..આશિયાના ઢુંઢતા હે.. યાદ આવી જાય. તસવીર- અજય ઠક્કર

એક અકેલા ઇસ શહેરમેં.. આશિયાના ઢુંઢતા હૈ...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો