તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સૂર્ય ઉર્જાથી ચાર્જ થઈ શકે તેવી સોલાર પાવર બેન્કનું સંશોધન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્ય ઉર્જાથી ચાર્જ થઈ શકે તેવી સોલાર પાવર બેન્કનું સંશોધન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર | ભાવનગર | 19 માર્ચ

શાનનેકોઇ નાણાંના િસમાડા નથી હોતા તે ભાવનગર િજલ્લાના હાથબ ગામની સરકારી શાળાના માત્ર 13 વર્ષના બે િવદ્યાર્થીઓએ કરી બતાવ્યું છે. હાથબ પ્રાયમરી શાળાના ધો.7ના િવદ્યાર્થીઓ જયદીપ ધાપા અને આકાશ બારૈયાએ મોબાઇલની સોલાર પાવર બેંક બનાવી છે.

વર્તમાન યુગમાં નાનેથી મોટા દરેક લોકો માટે મોબાઇલ અતિ આવશ્યક બન્યો છે. યંગ જનરેશન તો એન્ડ્રોઇડ ફોન વગર એક ડગલું પણ ચાલતા નથી. જેથી મોબાઇલ ચાર્જિગના સતત પ્રોબ્લેમ રહે છે. મોબાઇલ ચાર્જિંગ માટે પાવર બેન્કની તો શોધ થઇ છે. પરંતુ ભાવનગર િજલ્લાના દરિયાકાંઠે આવેલા હાથબ ગામની સરકારી પ્રાથમિક શાળાના બે િવદ્યાર્થીઓએ તો ઉર્જા બચતના હેતુ સાથે મોબાઇલની સોલાર પાવર બેન્ક બનાવી છે.

હાથબ પ્રાથમિક શાળાના ધો.7માં અભ્યાસ કરતા જયદીપ ધાપા અને આકાશ બારૈયાએ રમત રમતમાં સોલાર સેલ સાથે પવાર બેન્ક બનાવી છે અને જેના દ્વારા સૂર્ય પ્રકાશથી પવાર બેન્ક ચાર્જ કર્યા બાદ તેના દ્વારા ગમે તે સમયે મોબાઇલ ચાર્જ થઇ શકે છે. આર્થિક રીતે પછાત વર્ગનાબન્ને બાળકોએ પોતાની ટેકનોલોજી પ્રત્યેની રૂચિ દ્વારા આવા ઘણાં નાના-મોટા પ્રયોગ કર્યા છે. આવા િવદ્યાર્થીઓને હાથબ શાળા દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.

સરકારી શાળાના બાળકોએ અનોખી પાવર બેન્કની કરેલી શોધ

કુશળતા | હાથબની ધો.7ના િવદ્યાર્થીઓની કારીગરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો