તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિદ્વાર-ઋષિકેશમાં કથા યોજવાનો ટ્રેન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડિકલટુરિઝમ, ઈકોનોમિકલ ટુરિઝમ જેમ હવે રિલિજીયસ ટુરિઝમના ટ્રેન્ડમાં હરિદ્વાર, ઋષિકેશ જેવા સ્થળોએ કથાકારો દ્વારા કથાઓ યોજીને ગુજરાત બહાર પુણ્યભાથું બાંધવાની શરૂઆત થઈ છે. જેમાં એપ્રિલ-મે દરમિયાન િપતૃઓના મોક્ષાર્થે પવિત્ર મનાતા ચૈત્ર માસમાં અનેક આયોજનો થયા છે. ત્યાં ભાવનગરવાસીઓ સપ્તાહ દરમિયાન રોકાણ કરીને ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા થયા છે. શ્રવણનો દર વર્ષે લાભ લેતા હરિશંકરભાઈ ભટ્ટે જણાવ્યું કે, છેલ્લા પાંચેક વર્ષથી ભાવનગર શહેર-િજલ્લાના કથાકારો હરિદ્વાર-ઋષિકેશ જેવા સ્થળોએ સપ્તાહના આયોજનો થયા છે. તેમાં અમે લોકો પણ જોડાઈએ છીએ. મુકુંદભાઈ શ્રીવાસ્તવે કહ્યું કે, કથા શ્રવણની સાથે વચ્ચે આવતા સ્થળોની મુલાકાત પણ લેવાઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો