તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |આગામી તા.13 થી 16 ઓક્ટોબર સુધી બરોડા ખાતે રમાનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |આગામી તા.13 થી 16 ઓક્ટોબર સુધી બરોડા ખાતે રમાનાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |આગામી તા.13 થી 16 ઓક્ટોબર સુધી બરોડા ખાતે રમાનાર ગુજરાત સ્ટેટ યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ અંડર-16 માટેની ભાવનગરની બોયઝ ગર્લ્સ ટીમનું સિલેકશન તા.13 સપ્ટેમ્બર, મંગળવારે સાંજે 6 કલાકે ભાવનગર યુનિવર્સિટી બાસ્કેટબોલ મેદાન ખાતે રાખવામાં આવ્યું છે. તા.1.1.2000 પછી જન્મેલા ખેલાડીઓએ જન્મ તારીખના દાખલાની ઓરીજનલ અને કોપી, ફોટા સાથે સમયસર ઉપસ્થિત રહેવા ભાવનગર ડિસ્ટ્રીક્ટ બાસ્કેટબોલ એસો.ના સેક્રેટરી હસમુખ ધામેલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપની ભાવનગર ટીમનું આજે સિલેકશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો