તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકાદશી નિમિત્તે મંદિરોમાં કાર્યક્રમો-પારાયણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
}ભાવનગર ગોહિલવાડી રામી માળી જ્ઞાતિ : આજેબપોરે 4-30 કલાકે રામજી મંદિરમાં જલજીલણી એકાદશી પ્રસંગે ઠાકોરજીના જળ જીલવાનો ઉત્સવ તથા શોભાયાત્રા ધામધુમથી ઉજવવામાં આવશે. નૌકા વિહારના કાર્યક્રમનુ આયોજન કરેલ છે.

}ગોવર્ધનનાથજીહવેલી પરીમલ : આજેપરિવર્તની એકાદશી દાન એકાદશી વ્રત શ્રી વામન જયંતી તેમજ સાંજીનો પ્રારંભ દર્શન સમય મંગળા સવારે 7-30 થી 8-30, શ્રૃંગાર સવારે 9-30 થી 10, પંચામૃત સવારે 10-45 થી 11-15, રાજયોગ દાન અંગીકાર સવારે 11-30 થી 11-45, સાંજના દર્શન નિયમ મુજબ થશે.

}અષ્ટવિનાયક સિદ્ધિ વિનાયક મંદિર : કાળીયાબીડખાતે મંગલ મહોત્સવ આજે સવારે 8 કલાકે મંગળા આરતી દર્શન, બપોરે 11-31 કલાકે રાજભોગ આરતી દર્શન, સાંજે 4 થી 6 બહેનોનો સત્સંગ, સાંજે 7-15 કલાકે ઉત્સવ આરતી દર્શન, સાંજે 7-30 થી 8 ગણેશ કથા ઉપર પ્રવચન રાત્રે 8-31 કલાકે શયન આરતી દર્શન થશે.

}સ્વામીનારાયણમંદિર લોખંડબજાર : મંદિરમાંઆજે બપોરે 11 થી 12-30 ભગવાન શ્રી હરિને નૌકાવિહાર કરાવવામાં આવશે. સાથોસાથ બપોરે 12 કલાકે ભગવાન શ્રી વામનજીના આરતી થશે. ધુન કિર્તન પણ થશે.

}યોગેશ્વરપ્રાર્થના મંદિરે ગીતા પારાયણ : આજેસાંજે 5 થી 6-15 ગીતા પારાયણ 1 થી 9 યોગેશ્વર પ્રાર્થના મંદિર વૃંદાવન એલઆઇજી 308 આનંદનગર ખાતે રાખેલ છે.

}શ્રીમદભગવદ ગીતાના 18 અધ્યાયનો પાઠ : દિવ્યજીવન સંઘના ઉપક્રમે એકાદશી નિમિતે શ્રીમદ ભગવદ ગીતાના અઢારે અધ્યાયના પાઠનો કાર્યક્રમ આજે સાંજે 4 થી 7 શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ સુભાષનગર રીંગ રોડ પર રાખેલ છે.

}ચિન્મયમિશન દ્વારા ગીતાના 18 અધ્યાયનુ પારાયણ : આજેઅગિયારસ નિમિતે ગીતાના 18 અધ્યાયનુ પારાયણ બ્ર.સમાત્મા ચૈતન્યજીના સાનિધ્યમાં સવારે 8-45 થી 11-30 નલીનીબેન પટેલ 2600 હિમરેશા આંબાવાડી ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો