તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • શહેરના આંબાચોક ખોજાવાડમાં મોડી રાત્રે યુવાનની કરપીણ હત્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના આંબાચોક ખોજાવાડમાં મોડી રાત્રે યુવાનની કરપીણ હત્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાઆંબાચોક વિસ્તારના ખોજાવાડમાં મોડીરાત્રે એક યુવાનની કરપીણ હત્યા થતા ભારે ચકચાર મચી ગઈ છે.

અંગે મળતી વિગતો મુજબ 40 વર્ષના રફીક હુસૈન મકવાણા (રહે.વડવા તલાવડી) નામના યુવાનને તલવાર, ત્રિકમ અને બોથડ પદાર્થના ઘા મારી ચારથી પાંચ જેટલા માણસોએ હુમલો કરી તેનું મોત િનપજાવ્યું હતું. મરનાર ગંગાજળિયા તળાવમાં શાકની લારી ચલાવે છે અને રફીક બટાટાવાળા તરીકે ઓળખાય છે.

બનાવ સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ઉબેદ, વલી, હાર્દિક અને એક અજાણ્યા શખ્સોએ મિલ્કતના વેચાણ અને તેના ખંડણીના પૈસાની માંગણી સંદર્ભે હત્યા કરી હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે.

બનાવની જાણ થતા સી.ડીવીઝન પી.આઈ. તડવી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો