તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓમાં નબળા બાળકોનું કોણ ? ભગવાન પણ નહિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ શાળાઓમાં અભ્યાસ કરતાં નબળા િવદ્યાર્થીઓનું કોઈ નથી. ખાનગી શાળાઓ પણ િવદ્યાર્થીઓને ઈચ્છતી નથી અને સરકારી શાળાઓમાંથી પણ તેમને કાઢી મુકાય છે. જેના કારણે અભ્યાસમાં પાછળ રહી જતા કે ઓછી બુદ્ધિ શક્તિ ધરાવતા િવદ્યાર્થીઓને ભણવું દોહ્યલું બન્યું છે. આવા બધા કારણોને લીધે અભ્યાસમાં નબળા રહેતા િવદ્યાર્થીઓને ઘરે બેસવાનો વારો આવે છે અને કેટલાક િકસ્સાઓમાં તેઓ માનસિક હતાશ પણ થઈ જાય છે.

નબળા વિદ્યાર્થીઓને

ભણાવવા સાચું શિક્ષણ

^વિદ્યાર્થીઓનેમળતા સી અને ડી ગ્રેડને સ્વીકારીને તેમની પાછળ પણ મહેનત કરવી જોઈએ. ખરેખર તો નબળા િવદ્યાર્થીઓને ભણાવવા સાચું શિક્ષણ છે. >ડો.અરૂણભાઈદવે, શિક્ષણવિદ્દ,લોકભારતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો