તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંઘોળા ગામે સાત જુગારીઓ 48 હજારની મત્તા સાથે જબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |રંઘોળા પોલીસે જુગારની બાજી માંડીને બેઠેલા સાત જુગારીઓની 48,000ની મત્તા સાથે ઝડપી લીધા હતા. બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ રંઘોળા ગામે જુગાર રમતા રાજુ પોપટભાઈ સોની, ભાવશંગ નારણભાઈ રાઠોડ, અમરીશ હંસગીરી ગૌસ્વામી, પરેશ કાનાભાઈ આહીર, અજય ત્રિકમભાઈ સોલંકી, દિલીપ ટીસાભાઈ કોતર અને ભરત કાળુભાઈ મંેદપરાને રોકડ રૂા.48,607 સાથે ઉમરાળા પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો